One Team One Vision One Mission               "મેં નહી, હમ"

.: આપણો તાલુકો વાઇબ્રન્ટ તાલુકો :.


                 ગુજરાતની સ્વર્ણિમ જયંતી ઉજવણીના સમાપન અવસરની ઐતિહાસિક ભેટ રૂપે ‘‘આપણો તાલુકો - વાઇબ્રન્ટ તાલુકો'' ના સશક્ત તાલુકા વહીવટીતંત્રનો  પ્રારંભ કરાવતા મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ તાલુકાને વિકાસના ગૌરવરૂપ મોડેલ તરીકે પ્રસ્થાપિત કરવાનો નિર્ધાર વ્યકત કર્યો છે.પ્રત્યેક તાલુકાના વિકાસના સપના સાકાર થાય તેવી તંદુરસ્ત સ્પર્ધાનું વાતાવરણ સર્જીને પ્રત્યેક તાલુકાને તેના સામર્થ્યની આગવી ઓળખ ઊભી કરવા તેમણે આહ્વાહન કર્યું હતું.

              જનસેવા કેન્દ્રમાં દૂરદૂરનાં ગામડેથી આવતાં નાગરિકોને તકલીફ પડતી હતી. તે સમસ્યાનાં સમાધાનરૂપે તાલુકા કક્ષાએ જનસેવા કેન્દ્રો શરૂ કરવાનો વિચાર આવ્યો અને ‘‘આપણો તાલુકો - વાઇબ્રન્ટ તાલુકો'' યોજના અમલમાં મુકવામાં આવી.

 
-: News :-
 
 
The application fee of Rs.20/- is exempted for 13 services in ATVT.Please check the attached document for service details and reference in GR section.
Due to maintenance of Servers, ATVT will not work between 6:00PM to 6:30PM (03/Jan/2015)
03/Jan/2015 ના રોજ 6.00 PM વાગ્યા થી 6.30 PM(30 min.) વાગ્યા સુધી સરવર બંધ રહેશે .....
એટીવીટી માં દરોજ ૨ થી ૨.૩૦ સુધી ફક્ત રેશનકાર્ડની અરજીઓ ઓન લાઈન સ્વીકારવામાં આવશે નહી.
નોન-ક્રિમી-લેયર અંગેનું પ્રમાણપત્ર ગુજરાતી માટે સર્વિસ નંબર ૮૨ નો ઉપયોગ કરો અને અંગ્રેજી માટે સર્વિસ નંબર ૩૬૨ નો ઉપયોગ કરો
New Service AFF-367 સીધી લીટીના વારસદારોની વારસાઈના કિસ્સા માટે સોગંદનામું
New Service AFF-368 સીધી લીટીના વારસોની કૌટુંબિક વહેંચણીના કિસ્સા માટે સોગંદનામું
Today after 6 PM port 843 will be removed from URL.